મોડાસા: આતંકી પકડાયા બાદ મસ્જિદ, મદ્રેસામાં પોલીસનું કોમ્બિંગ (Combing), તપાસ શરૂ.
મોડાસા: આતંકી પકડાયા બાદ મસ્જિદ, મદ્રેસામાં પોલીસનું કોમ્બિંગ (Combing), તપાસ શરૂ.
Published on: 28th July, 2025

મોડાસામાં શેફુલ્લા કુરેશીની ATS દ્વારા ધરપકડ બાદ, જિલ્લા પોલીસ દ્વારા મસ્જિદ, મદ્રેસા અને ધર્મસ્થાનો પર કોમ્બિંગ (Combing) કરવામાં આવ્યું. DYSP સંજય કેશવાલા અને અન્ય પોલીસ અધિકારીઓએ 150 જવાનો સાથે લઘુમતી વિસ્તારોમાં તપાસ કરી, ધાર્મિક વડાઓ સાથે ચર્ચા કરી, અને શંકાસ્પદ હિલચાલ પર જાણ કરવા અપીલ કરી, યુવાનોને ગેરમાર્ગે દોરાતા અટકાવવા અનુરોધ કર્યો.