બ્રિટનમાં PM મોદીની કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત અને વૃક્ષારોપણ.
બ્રિટનમાં PM મોદીની કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત અને વૃક્ષારોપણ.
Published on: 24th July, 2025

PM મોદીએ બ્રિટનમાં કિંગ ચાર્લ્સ તૃતીય અને કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. કિંગ ચાર્લ્સ તૃતીય સાથે PM મોદીએ વૃક્ષારોપણ કર્યું. રાજવી પરિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે રાજાએ PM નરેન્દ્ર મોદીનું સેન્ડરિંગહામ હાઉસ ખાતે સ્વાગત કર્યું. PMએ 'એક પેડ મા કે નામ'થી લોકોને માતાના માનમાં વૃક્ષ વાવવા પ્રોત્સાહિત કર્યા.