કિમ જોંગના દેશમાં પાકિસ્તાન દૂતાવાસ શરૂ કરશે; ભારતને વાંધો પડી શકે છે.
કિમ જોંગના દેશમાં પાકિસ્તાન દૂતાવાસ શરૂ કરશે; ભારતને વાંધો પડી શકે છે.
Published on: 05th November, 2025

Pakistan ઉત્તર કોરિયામાં દૂતાવાસ શરૂ કરવા વિચારે છે, પ્યોંગયાંગમાંથી સંદેશ મળ્યો. Donald Trumpએ Pakistan અને ચીન પર પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરવાનો દાવો કર્યો છે. ભારત પણ Pakistan અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ સંબંધોનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. ઈશાક ડારે જણાવ્યું કે, કિમ જોંગ ઉનના શાસન હેઠળના ઉત્તર કોરિયાએ ડિપ્લોમેટિક મિશન શરૂ કરવાની ભલામણ કરી છે.