જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: જનજીવન ખોરવાયું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ.
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: જનજીવન ખોરવાયું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ.
Published on: 13th August, 2025

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રામબન જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે જમ્મુ-શ્રીનગર NATIONAL highway બંધ થઈ ગયો હતો. મુસાફરો અટવાયા છે અને તંત્ર દ્વારા રસ્તાને ફરીથી કાર્યરત કરવાના પ્રયાસો ચાલુ છે.