Tariff Tension વચ્ચે PM મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળશે? UNGA બેઠક સપ્ટેમ્બરમાં યોજાશે.
Tariff Tension વચ્ચે PM મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળશે? UNGA બેઠક સપ્ટેમ્બરમાં યોજાશે.
Published on: 13th August, 2025

PM નરેન્દ્ર મોદી UNGAની બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળી વેપાર મુદ્દે ચર્ચા કરશે. ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવ વચ્ચે આ બેઠક મહત્વની છે. તેઓ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ બેઠક કરશે. ટ્રમ્પ ઇચ્છે છે કે મોદી મળે અને QUAD સમિટ માટે આમંત્રણ આપે. ટ્રમ્પના ટેરિફના કડક વલણથી સંબંધોમાં તિરાડ પડી છે, અમેરિકાએ 50% ટેરિફ લગાવ્યો છે.