દમણમાં નૌકાદળના બેન્ડ દ્વારા દેશભક્તિ કાર્યક્રમ: Operation સિંદૂરની સફળતા અને સ્વતંત્રતા દિવસના ગીતો રજૂ થયા.
દમણમાં નૌકાદળના બેન્ડ દ્વારા દેશભક્તિ કાર્યક્રમ: Operation સિંદૂરની સફળતા અને સ્વતંત્રતા દિવસના ગીતો રજૂ થયા.
Published on: 13th August, 2025

દમણના દરિયાકિનારે Indian Navy બેન્ડે દેશભક્તિપૂર્ણ કાર્યક્રમ રજૂ કર્યો. જેમાં Operation સિંદૂર અને 15મી ઓગસ્ટની ઉજવણીના ગીતો રજૂ થયા. આ કાર્યક્રમ સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત હતો. દરિયાની લહેરો સાથે દેશભક્તિના ગીતોએ જુસ્સો જગાવ્યો. ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવ્યા અને રાષ્ટ્રગીતથી કાર્યક્રમનું સમાપન થયું. દમણના નાગરિકો અને પર્યટકો મોટી સંખ્યામાં જોડાયા.