અદાલતના આદેશથી ઈન્ચાર્જ civil surgeonની ઓફિસમાંથી ફર્નિચર જપ્ત
અદાલતના આદેશથી ઈન્ચાર્જ civil surgeonની ઓફિસમાંથી ફર્નિચર જપ્ત
Published on: 31st December, 2025

ભુજમાં કાયમી civil surgeon વિનાની કચેરીમાંથી ફર્નિચર અદાલતના આદેશથી જપ્ત કરાયું. ડો. હિ રજી ભુડિયાને પગાર સહિતના લેણાં ન ચૂકવાતા આ કાર્યવાહી થઈ. 2017માં અદાલતે રૂ. 83.62 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો, જેનું પાલન ન થતા કોર્ટે વસૂલાત માટે મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેથી કાર્યવાહી કરાઈ.