પાલીતાણામાં SOGના દરોડા, પ્રોવિઝન સ્ટોરમાંથી પ્રતિબંધિત ઇન્જેક્શનનું નેટવર્ક ઝડપાયું.
પાલીતાણામાં SOGના દરોડા, પ્રોવિઝન સ્ટોરમાંથી પ્રતિબંધિત ઇન્જેક્શનનું નેટવર્ક ઝડપાયું.
Published on: 31st December, 2025

ભાવનગર SOGએ પાલીતાણામાં 'સોહિલ પ્રોવિઝન સ્ટોર' પર દરોડો પાડી, પ્રતિબંધિત ઓક્સીટોસિન ઇન્જેક્શનનો જથ્થો પકડ્યો. આરોપી સાજીદ સરમાળી લાયસન્સ વગર આ દવાઓ વેચતો હતો. પોલીસે દવા જપ્ત કરી, તેની ધરપકડ કરી છે. આ દવા પશુઓ માટે હાનિકારક છે. SOGએ Drugs and Cosmetics Act હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.