લખતર વિઠ્ઠલાપરા ચેક પોસ્ટ પર પોલીસનું ચેકિંગ: દારૂની હેરાફેરી રોકવા કડક કાર્યવાહી.
લખતર વિઠ્ઠલાપરા ચેક પોસ્ટ પર પોલીસનું ચેકિંગ: દારૂની હેરાફેરી રોકવા કડક કાર્યવાહી.
Published on: 31st December, 2025

નવા વર્ષની ઉજવણીમાં દારૂની હેરાફેરી અટકાવવા લખતરના વિઠ્ઠલાપરા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર પર વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું છે. Drink and drive કેસ પકડવા માટે breath analyzerનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કાર્યવાહી 31st Decemberની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહી છે.