મહેસાણા ખાણ-ખનીજ વિભાગનો દંડ: વિજાપુર, સતલાસણા, ઉનાવામાંથી JCB, ડમ્પર સહિત રૂ. 2.45 કરોડનો મુદ્દામાલ જપ્ત.
મહેસાણા ખાણ-ખનીજ વિભાગનો દંડ: વિજાપુર, સતલાસણા, ઉનાવામાંથી JCB, ડમ્પર સહિત રૂ. 2.45 કરોડનો મુદ્દામાલ જપ્ત.
Published on: 31st December, 2025

મહેસાણામાં ગેરકાયદેસર ખનન ઝડપાયું. વિજાપુરમાંથી JCB અને ડમ્પર, સતલાસણા અને ઉનાવામાંથી ખનીજ ચોરી કરતા ડમ્પર પકડાયા. ખાણ ખનિજ વિભાગે બે JCB મશીન અને સાત ડમ્પર મળી આશરે રૂ. 2.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ખનિજ માફિયાને દંડ ફટકારાયો તથા વધુ તપાસ ચાલુ છે.