સુરતમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, જહાંગીરપુરાના 'એવન સ્પા' પર પોલીસ દરોડા.
સુરતમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, જહાંગીરપુરાના 'એવન સ્પા' પર પોલીસ દરોડા.
Published on: 31st December, 2025

સુરતના જહાંગીરપુરામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર AHTUના દરોડામાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો. સાહિલ ખાનની ધરપકડ થઈ અને 3 પીડિત મહિલાઓને છોડાવાઈ. રુખ સાગર, ફૈઝલ અને સુશીલ વોન્ટેડ છે. પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને વધુ તપાસ હાથ ધરી.