વિરમગામ: ઉખલોડમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી.
વિરમગામ: ઉખલોડમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી.
Published on: 31st December, 2025

વિરમગામ તાલુકાના ઉખલોડ ગામમાં નર્મદા કેનાલ પાસે તીન-પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા. પોલીસે સ્થળ પરથી ૨૭ હજારની રોકડ જપ્ત કરી અને 5 સામે ગુનો નોંધ્યો. બહારગામથી આવેલા શખ્સો પાસેથી મોબાઇલ અને વાહન ન મળતા LCB ની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા.