સિંગાપોરમાં ભારતીય નાગરિક દ્વારા એરપોર્ટ પરથી ₹3.5 લાખનો સામાન ચોરી.
Published on: 25th July, 2025
સિંગાપોર એરપોર્ટ પરથી એક ભારતીય નાગરિકે ફ્લાઈટ પકડતા પહેલાં 14 દુકાનોમાં શોપિંગ કરી, જેમાં તેણે ગણતરીની મિનિટોમાં લાખો રૂપિયાનો સામાન ચોર્યો. CCTV તપાસમાં ઘટસ્ફોટ થતાં, આરોપીની ધરપકડ કરવામાં આવી, જે બાદ તે ભારતથી ફરી સિંગાપોર આવતા પકડાયો.

Published on: July 25, 2025