એશિયા કપ પહેલા ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ નેટ્સ પ્રેક્ટિસમાં મળ્યા, પણ વાતચીત થઈ નહીં.
Published on: 09th September, 2025
Asia Cup 2025 પહેલાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમો UAEમાં પ્રેક્ટિસ કરી રહી છે. નેટ્સ પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમો સામસામે આવી, પરંતુ તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ નહીં. બંને ટીમો પોતપોતાના ટ્રેનિંગ સેશનમાં ખૂબ જ મહેનત કરી રહી છે અને Asia Cup જીતવા માટે તૈયાર છે.

Published on: September 09, 2025