ભારતમાં ૧૯૪૫માં ₹૫૦૦૦ સુધીની આવક પર ૧ આનો ટેકસ, ૧ આનો એટલે ૧૨ પાઇ.
ભારતમાં ૧૯૪૫માં ₹૫૦૦૦ સુધીની આવક પર ૧ આનો ટેકસ, ૧ આનો એટલે ૧૨ પાઇ.
Published on: 29th July, 2025

નવી દિલ્હી, ૨૯ જુલાઇ, ૨૦૨૫: ૧૯૪૫માં ટેક્સ ફ્રી રકમ ₹1500 હતી. ₹3500 સુધીની આવક પર 8 પૈસા ટેક્સ અને ₹5000 સુધીની આવક પર 1 આનો ટેક્સ હતો. ₹5000થી વધુ આવક પર 2 આના ટેક્સ નક્કી થયો.