અબુ બકરનું ભૂત: ISISના વડા અબુ બકર અલ બગદાદીનો વિડીયો જાહેર થતા દુનિયાભરમાં સનસનાટી.
Published on: 25th July, 2025
અમેરિકા અને રશિયાએ જેને ખતમ કર્યો હોવાનો દાવો કર્યો છે, તે ISISનો વડો અબુ બકર ફરી દેખાયો છે. પાંચ વર્ષ પછી ઇસ્લામિક સ્ટેટ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં તેણે દુનિયાના મુસ્લિમોને સંકટમાં મુકવાની વાત કરી છે. અરધું જગત માને છે કે અબુ બકર હજુ જીવતો છે. જોકે, મોટાભાગના મુસ્લિમોએ ISISનો વિરોધ કર્યો છે.

Published on: July 25, 2025