મંદી અને બેરોજગારી વચ્ચે BLACK FRIDAYમાં ધૂમ ખરીદી
મંદી અને બેરોજગારી વચ્ચે BLACK FRIDAYમાં ધૂમ ખરીદી
Published on: 02nd December, 2025

થેંક્સ ગિવિંગ, BLACK FRIDAY અને સાયબર મન્ડે સેલમાં ધૂમ મચી. અમેરિકામાં ટેરિફને લીધે વસ્તુઓ મોંઘી થતા ખરીદશક્તિ ઘટી હતી, છતાં સેલ-ડિસ્કાઉન્ટની ઓફરોએ ગ્રાહકોને આકર્ષ્યા. કંપનીઓ વેચાણ વધારવા સેલની રાહ જોતી હોય છે અને ગ્રાહકો ખરીદી માટે આતુર હોય છે.