ચીન સરહદે નવા 'સૈનિકો' તૈનાત: વર્ષ ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકોની અથડામણ બાદ ચીનનું પગલું.
ચીન સરહદે નવા 'સૈનિકો' તૈનાત: વર્ષ ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકોની અથડામણ બાદ ચીનનું પગલું.
Published on: 03rd December, 2025

વર્ષ ૨૦૨૦માં ભારત-ચીન સરહદે ગલવાન ખીણમાં સૈનિકો આમનેસામને આવી ગયા હતા, ત્યારે સૈનિકો બંદૂકને બદલે લાઠીઓથી લડતા હતા. ચીન તેની સરહદો પર સૈનિકો તરીકે હ્યુમનોઇડ રોબોટ્સ (કામકાજ અને દેખાવ બંનેમાં માણસ જેવાં મશીન) ને ડિપ્લોય કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ચીનના શેનઝેનમાંની એક રોબોટિક કંપનીએ તેના લેટેસ્ટ હ્યુમનોઇડ રોબોટ્સના મોડેલ સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.