ટ્રમ્પે Americaમાં એન્ટ્રીના નિયમો કડક કર્યા
ટ્રમ્પે Americaમાં એન્ટ્રીના નિયમો કડક કર્યા
Published on: 03rd December, 2025

Americaમાં ટ્રમ્પ પ્રશાસને ટ્રાવેલ પ્રતિબંધ 19થી વધારીને 30 દેશો સુધી કરવાની તૈયારી કરી છે, USCISએ વિઝા અરજીઓ અટકાવી. વોશિંગ્ટનમાં ગોળીબારની ઘટના બાદ સુરક્ષા ચિંતાઓ વધી છે. અફઘાન નાગરિકે US સૈન્ય સાથે સેવા આપી હતી. હાલમાં અફઘાનિસ્તાન, ચાડ સહિત 19 દેશો પ્રતિબંધિત છે, જે વધી શકે છે. ગ્રીન કાર્ડ અને વિઝા પર પણ પ્રતિબંધ લાગી શકે છે.