બ્રિટનના સુપર-રિચ લોકો દેશ છોડતા પ્રોપર્ટી ભૂતિયા શહેર જેવી, લક્ષ્મી મિત્તલ જેવા ધનકુબેરો પણ સામેલ.
બ્રિટનના સુપર-રિચ લોકો દેશ છોડતા પ્રોપર્ટી ભૂતિયા શહેર જેવી, લક્ષ્મી મિત્તલ જેવા ધનકુબેરો પણ સામેલ.
Published on: 03rd December, 2025

બ્રિટનમાં મેન્સન ટેક્સના કારણે લક્ષ્મી મિત્તલ, નિકોલાઈ સ્ટોરોન્સ્કી જેવા સુપર-રિચ લોકો દેશ છોડી રહ્યા છે. રીવ્સના મેન્સન ટેક્સના લીધે ધનકુબેરો દેશ છોડતા ૩૦ લાખથી ૧.૧ કરોડ પાઉન્ડ સુધીની પ્રાઇવેટ એસ્ટેટો વેચાવવા લાગી છે. આના લીધે બ્રિટનની પ્રોપર્ટી માર્કેટમાં મંદી આવી રહી છે અને પરિસ્થિતિ ભૂતિયા શહેર જેવી થઈ રહી છે.