અમેરિકા-વેનેઝુએલા વચ્ચે યુદ્ધની તૈયારી
અમેરિકા-વેનેઝુએલા વચ્ચે યુદ્ધની તૈયારી
Published on: 03rd December, 2025

Donald Trumpએ વેનેઝુએલાના ડ્રગ તસ્કરોને ચેતવણી આપી છે. કેરેબિયનમાં કથિત ડ્રગ તસ્કરોની બોટ પર હવાઈ હુમલાઓ પછી, અમેરિકા વેનેઝુએલાની અંદર રહેતા ડ્રગ તસ્કરો પર હુમલો કરશે. Trumpની આ ટિપ્પણીથી વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે તણાવ વધવાની શક્યતા છે. જમીન પર હુમલાની તૈયારી થઈ રહી છે.