રશિયન પ્રમુખ Putin ની આજથી બે દિવસની ભારત મુલાકાત, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે.
રશિયન પ્રમુખ Putin ની આજથી બે દિવસની ભારત મુલાકાત, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે.
Published on: 04th December, 2025

રશિયન પ્રમુખ Putin ભારતના બે દિવસના પ્રવાસે આવશે, જે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી માટે પુતિનની યાત્રા મહત્વપૂર્ણ છે. સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અને નાના મોડયુલર રિએક્ટરોના નિર્માણમાં સહયોગ ચર્ચાનું કેન્દ્ર રહેશે.