મસ્કનો દાવો: વિશ્વ પરમાણુ યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે, આગામી દસ વર્ષમાં ભીષણ હુમલા થશે.
મસ્કનો દાવો: વિશ્વ પરમાણુ યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે, આગામી દસ વર્ષમાં ભીષણ હુમલા થશે.
Published on: 03rd December, 2025

Elon Muskએ દાવો કર્યો છે કે વિશ્વ ટૂંક સમયમાં વિશ્વયુદ્ધમાં ધકેલાઈ શકે છે અને આગામી પાંચથી ૧૦ વર્ષમાં પરમાણુ હુમલા પણ થઈ શકે છે. તેમણે પરમાણુ હથિયારોના ડરને કારણે મહાસત્તાઓ એકબીજા પર હુમલો કરતા ખચકાશે તે દાવાને નકાર્યો છે. Muskના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે.