શ્રીલંકામાં ચક્રવાત દિત્વાનો કહેર: ગામો પાણીમાં ગરકાવ
શ્રીલંકામાં ચક્રવાત દિત્વાનો કહેર: ગામો પાણીમાં ગરકાવ
Published on: 02nd December, 2025

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાએ ભારે તબાહી સર્જી છે. 28 નવેમ્બરના રોજ બંગાળની ખાડીથી કિનારે પહોંચતા ભારે પવન અને વરસાદથી પૂર આવ્યું છે. આ દાયકાનું ભયંકર પૂર છે, અને 2004 પછીની ખરાબ આફત છે. 355 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, 366 ગુમ થયા. આથી શ્રીલંકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે.