અમેરિકન નેશનલ પાર્કસ: કુદરતની કવિતા, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંતુલન, જ્યાં નતમસ્તક થવાય.
અમેરિકન નેશનલ પાર્કસ: કુદરતની કવિતા, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંતુલન, જ્યાં નતમસ્તક થવાય.
Published on: 04th December, 2025

અમેરિકાના નેશનલ પાર્કસ અદ્યતન સંસ્કૃતિ અને કુદરતનું સુંદર મિલન છે. ભારતીય ફિલોસોફીને પશ્ચિમના દેશો જીવી રહ્યા છે. USAમાં 63 જેટલા નેશનલ પાર્કસ આવેલાં છે, જેનું જતન સરકાર કરે છે. યલો સ્ટોન, ગ્રાન્ડ કેન્યોન જેવા અનેક પાર્કસ પ્રવાસીઓને આકર્ષે છે. કેલિફોર્નિયામાં સૌથી વધુ નેશનલ પાર્કસ છે. અમેરિકન પ્રજા કુદરત સાથે જોડાઈને બોટિંગ, કેમ્પિંગ જેવી એક્ટિવિટી કરે છે. જંગલીપણું જીવનની જરૂરિયાત છે. અંતે માટીમાં ભળી જવું એ મનુષ્યની કિસ્મત છે.