પુતિનનો પડકાર: યુરોપ યુદ્ધ ઇચ્છે તો રશિયા તૈયાર, ભયંકર યુદ્ધમાં કોઈ બચશે નહિ.
પુતિનનો પડકાર: યુરોપ યુદ્ધ ઇચ્છે તો રશિયા તૈયાર, ભયંકર યુદ્ધમાં કોઈ બચશે નહિ.
Published on: 03rd December, 2025

રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ અંગે ચેતવણી આપી. યુક્રેન સંઘર્ષ પર શાંતિ માટે US દૂત સાથેની મુલાકાત પહેલાં પુતિને આક્રમક વલણ દાખવ્યું. પુતિને યુરોપને ચેતવણી આપી કે યુરોપ યુદ્ધ ઇચ્છે તો રશિયા તૈયાર છે. આ યુદ્ધ ભયંકર હશે અને કોઈ બચશે નહિ. ટ્રમ્પ યુક્રેન-રશિયા યુદ્ધ રોકવા પ્રયત્નશીલ છે. પુતિને યુરોપ પર કરાર તોડવાનો આરોપ મૂક્યો.