પુતિનની મુલાકાત પહેલાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકતથી ભારત ભડક્યું
પુતિનની મુલાકાત પહેલાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકતથી ભારત ભડક્યું
Published on: 03rd December, 2025

પુતિનની ભારત યાત્રા પહેલાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના રાજદ્વારીઓના લેખથી વિવાદ થયો. યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવતા, દિલ્હીએ આ પગલાંને "અસ્વીકાર્ય અને અસામાન્ય" ગણાવ્યું છે. MEAના અધિકારીઓએ જણાવ્યું કે ત્રીજા દેશો સાથે સંબંધો પર જાહેરમાં સલાહ આપવી એ સ્વીકાર્ય કૂટનીતિક પ્રથા નથી.