પૂર્વ પ્રેમિકાએ વાહન નંબર જોયો, પ્રિ-પ્લાન્ડ મર્ડરનો ખુલાસો: પિતા-પુત્રીને ટક્કર મારી.
પૂર્વ પ્રેમિકાએ વાહન નંબર જોયો, પ્રિ-પ્લાન્ડ મર્ડરનો ખુલાસો: પિતા-પુત્રીને ટક્કર મારી.
Published on: 16th December, 2025

એકતરફી પ્રેમમાં પાગલ શખ્સની ક્રૂરતાની વાત. અકસ્માતમાં બચી ગયેલી યુવતીને ગાડી નંબર યાદ રહેતા પ્રિ પ્લાન્ડ મર્ડરનો ઘટસ્ફોટ થયો. છોટાઉદેપુરની સ્નેહા ભાવનગરથી પિતા સાથે આવતી હતી ત્યારે પીકઅપ ડાલાએ ટક્કર મારી. સ્નેહાએ વાહન નંબર GJ-34-T-1483 જોયો, જે પુનમભાઈ રાઠવાના નામે રજિસ્ટર્ડ હતું. સ્નેહાએ જણાવ્યું કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ ષડયંત્ર છે.