અમેરિકામાં ગ્રીન કાર્ડ અને વિઝા ધારકોને ડોક્યુમેન્ટ સાથે રાખવાનો આદેશ, અન્યથા દંડ થશે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ અને વિઝા ધારકોને ડોક્યુમેન્ટ સાથે રાખવાનો આદેશ, અન્યથા દંડ થશે.
Published on: 24th July, 2025

અમેરિકામાં ગ્રીન કાર્ડ અને વિઝા ધરાવતા તમામ લોકોએ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે. US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (CBP) એ આ આદેશ આપ્યો છે. આ ફેડરલ લો 18 વર્ષથી વધુ વયના વિદેશીઓને લાગુ પડે છે. ડોક્યુમેન્ટ્સ ન હોય તો દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ટ્રમ્પના શાસનથી આ નિયમો વધુ કડક બન્યા છે.