મંડે પોઝીટીવ: ઉપરકોટમાં મહિલા પ્રવાસીઓ માટે FREE સેનેટરી પેડ સુવિધા, સવાણી ગ્રુપનો સરાહનીય નિર્ણય.
મંડે પોઝીટીવ: ઉપરકોટમાં મહિલા પ્રવાસીઓ માટે FREE સેનેટરી પેડ સુવિધા, સવાણી ગ્રુપનો સરાહનીય નિર્ણય.
Published on: 28th July, 2025

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં મહિલા પ્રવાસીઓની સેનેટરી પેડની તકલીફ દૂર કરવા, કિલ્લાનું સંચાલન કરતી કંપની દ્વારા FREE સેનેટરી પેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. કિલ્લાના મહિલા સ્ટાફ પાસે અને ત્રણ સ્થળોએ આ પેડ વિનામૂલ્યે મળશે. સવાણી ગ્રુપ દ્વારા લેવાયેલ આ નિર્ણય મહિલા પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે, કેમ કે કિલ્લામાં ચાલવાનું વધારે હોવાથી તકલીફ પડતી હતી.