બાંગ્લાદેશ સરહદે જવાનોને ચાંપતી નજર રાખવા માટે 5000 બોડી કેમેરા આપવામાં આવ્યા.
બાંગ્લાદેશ સરહદે જવાનોને ચાંપતી નજર રાખવા માટે 5000 બોડી કેમેરા આપવામાં આવ્યા.
Published on: 28th July, 2025

બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી અને જવાનો પર હુમલાની ઘટના કેમેરામાં રેકોર્ડ થશે. ઘૂસણખોરોના ડેટા સ્ટોર કરવા બાયોમેટ્રિક ડિવાઇસ લગાવાશે, જેની માહિતી એફઆરઓ પાસે મોકલાશે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFના જવાનોને 5000થી વધુ બોડી કેમેરા પુરા પાડવામાં આવી રહ્યા છે, જે ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં મદદ કરશે.