અજબ-ગજબ: વંદાનું દૂધ ગાયના દૂધથી 3 ગણું હેલ્ધી, દીકરાને બચાવવા 90 વર્ષની માતા વકીલ બની અને અન્ય સમાચાર.
અજબ-ગજબ: વંદાનું દૂધ ગાયના દૂધથી 3 ગણું હેલ્ધી, દીકરાને બચાવવા 90 વર્ષની માતા વકીલ બની અને અન્ય સમાચાર.
Published on: 13th August, 2025

માતા અને ગાયના દૂધથી વંદાનું દૂધ વધુ હેલ્ધી હોવાનો દાવો, ઇઝરાયલમાં દરિયાનું પાણી લાલ, ગ્લોબલ વોર્મિંગ જવાબદાર, 90 વર્ષની માતા પુત્ર માટે વકીલ બની, કંપનીએ 20 વર્ષ સુધી કામ વગર પગાર આપ્યો, રાજસ્થાની વિદ્યાર્થીએ Vice President માટે ઉમેદવારી નોંધાવી. આ હતા આજના સમાચાર.