ઇન્ડિગોને ₹458 કરોડથી વધુનો GST દંડ: એરલાઇન આદેશને પડકારશે
ઇન્ડિગોને ₹458 કરોડથી વધુનો GST દંડ: એરલાઇન આદેશને પડકારશે
Published on: 31st December, 2025

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોને દિલ્હી સાઉથ કમિશનરેટના CGST દ્વારા ₹458 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે. આ દંડ નાણાકીય વર્ષ 2018-19 થી 2022-23ના આકારણી સાથે સંબંધિત છે. GST વિભાગે વિદેશી સપ્લાયર પાસેથી મળેલ કમ્પેન્સેશન પર ટેક્સ માંગ્યો છે. ઇન્ડિગો આ આદેશને કાયદા વિરુદ્ધ ગણાવી કોર્ટમાં પડકારશે. આ પહેલા ઇનકમ ટેક્સે ₹944.20 કરોડનો દંડ ફટકાર્યો હતો.