ધુરંધરનો કરૂણ અંજામ: એક જાસૂસની દર્દનાક કહાની.
ધુરંધરનો કરૂણ અંજામ: એક જાસૂસની દર્દનાક કહાની.
Published on: 31st December, 2025

જાસૂસની વાસ્તવિકતા હોલિવૂડથી અલગ, નામ કે ઓળખ વગર દેશ માટે કફન બાંધી નીકળેલા રવીન્દ્ર કૌશિકે 1979-1983માં પાકિસ્તાની લશ્કરમાં નોકરી કરીને ભારતને મહત્વની માહિતી આપી. Inayat Masih પકડાઈ જતાં કૌશિક પકડાયા અને ત્રાસ સહન કર્યો. સરકારે મદદ ન કરી, અંતે જેલમાં મૃત્યુ પામ્યા. Ravindra Kaushik પરથી Ek Tha Tiger ફિલ્મ બની, દેશ માટે કુરબાની આપનારાઓને શું મળે છે?