Operation Sindoor પછી ચીનનો દાવો: ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી?
Operation Sindoor પછી ચીનનો દાવો: ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરી?
Published on: 31st December, 2025

2025ના મે મહિનામાં થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષ, OPERATION SINDHOOR બાદ ચીને દાવો કર્યો કે તેણે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવમાં મધ્યસ્થીનો દાવો કર્યો છે, જ્યારે ભારતે આ વાતને નકારી છે અને સ્પષ્ટતા કરી છે કે યુદ્ધવિરામ કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થી વિના સીધી લશ્કરી વાતચીતથી થયો હતો. આ દાવા વચ્ચે ચીનની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે.