ડુકાટી XDiavel V4 લોન્ચ: 3 સેકન્ડમાં 100kmph સ્પીડ, ₹30.89 લાખથી શરૂ, એડવાન્સ ફીચર્સથી સજ્જ.
ડુકાટી XDiavel V4 લોન્ચ: 3 સેકન્ડમાં 100kmph સ્પીડ, ₹30.89 લાખથી શરૂ, એડવાન્સ ફીચર્સથી સજ્જ.
Published on: 31st December, 2025

ડુકાટી ઇન્ડિયાએ ભારતમાં 'ડુકાટી XDiavel V4' લોન્ચ કરી. જેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 6.9 ઇંચ TFT ડિસ્પ્લે, 4 રાઇડિંગ મોડ્સ, ક્રુઝ કંટ્રોલ અને કોર્નરિંગ ABS છે. 1158cc એન્જિન 168 hp પાવર આપે છે. તે 3 સેકન્ડમાં 0 થી 100kmphની સ્પીડ પકડી લે છે. જેમાં બ્રેમ્બો બ્રેકિંગ સિસ્ટમ અને એડવાન્સ સસ્પેન્શન છે.