ભાસ્કર ઇન્વેસ્ટિગેશન: ‘ચંદા મામા’ ITના સકંજામાં, આવકવેરા દરોડામાં પગારદાર કર્મચારીઓની પોલંપોલ ખુલી.
Published on: 25th July, 2025
Political partiesને ફંડ આપવાના કેસમાં IT તપાસમાં ખુલાસા: પગારદાર કર્મચારીઓએ ₹400 કરોડથી વધુના કરલાભ લીધા. 10,000 રિટર્ન સ્ક્રૂટિની હેઠળ છે. પાર્ટીઓએ Commission કાપી રકમ પરત કરી હોવાની શંકા છે. અનેક કરદાતાઓના સ્ટેટમેન્ટ લેવાયા છે, જેમાં મોટાભાગનાઓએ કબૂલાત કરી છે. પોલિટિકલ પાર્ટીઓને IT સમન્સની તૈયારી, કેસ સ્ક્રૂટિની હેઠળ ખુલ્યા છે તેઓને દસ જાતના સવાલોનો સામનો કરવો પડી શકે છે.

Published on: July 25, 2025