નરોડાની એ.પી.પટેલ કોલેજમાં SEBI અને BSE દ્વારા રોકાણકારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
નરોડાની એ.પી.પટેલ કોલેજમાં SEBI અને BSE દ્વારા રોકાણકારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Published on: 12th August, 2025

નરોડાની શ્રીમતી એ.પી.પટેલ કોલેજમાં SEBI અને BSE દ્વારા સ્માર્ટ ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ યોજાયો. SEBI,ના ટ્રેનર રુજા સુતરિયાએ રોકાણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. બી.કોમ સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓને રોકાણના વિવિધ માધ્યમો અને સલામત રોકાણ અંગે માહિતી અપાઈ.