ભરૂચ: ગુંડા એક્ટ હેઠળ બુટલેગર નયન કાયસ્થનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.
ભરૂચ: ગુંડા એક્ટ હેઠળ બુટલેગર નયન કાયસ્થનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.
Published on: 09th September, 2025

ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ નામચીન બુટલેગર નયન કાયસ્થના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનનું ગેરકાયદેસર બાંધકામ બૌડા વિભાગે તોડી પાડ્યું. SP અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ગુંડા એક્ટ-2025 મુજબ કાર્યવાહી કરાઈ. ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ બાદ કાર્યવાહી થઈ, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ આપ્યો.