અમેરિકામાં કાતિલ ઠંડી અને હિમવર્ષા, 1800+ ફ્લાઈટો કેન્સલ થતા લોકો રઝળ્યા.
અમેરિકામાં કાતિલ ઠંડી અને હિમવર્ષા, 1800+ ફ્લાઈટો કેન્સલ થતા લોકો રઝળ્યા.
Published on: 27th December, 2025

અમેરિકામાં બરફના તોફાનથી ગંભીર સ્થિતિ, હિમવર્ષાની ચેતવણીથી 1800થી વધુ ફ્લાઈટ કેન્સલ. Great Lakes થી North East સુધી પરિવહન પ્રભાવિત. National Weather Service દ્વારા રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું. હાલ પ્રવાસનો દોર ખોરવાયો.