ખેડૂતો માટે ચિંતાજનક: કચ્છમાં બે દિવસ કમોસમી વરસાદનું સંકટ, ભરશિયાળે માવઠાની આગાહી.
ખેડૂતો માટે ચિંતાજનક: કચ્છમાં બે દિવસ કમોસમી વરસાદનું સંકટ, ભરશિયાળે માવઠાની આગાહી.
Published on: 31st December, 2025

હવામાન વિભાગ દ્વારા કચ્છ સહિત ગુજરાતના અમુક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં SYSTEM સક્રિય થવાથી 31 ડિસેમ્બર અને નવા વર્ષના પ્રથમ દિવસે કમોસમી વરસાદ પડશે, અને 48 કલાકમાં ઠંડીનું જોર વધશે. ખેડૂતોને કાપણી કરેલ પાકને સલામત રાખવા અને APMC માં ખેત પેદાશોને શેડ નીચે રાખવાની સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવર–કોટેશ્વરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.