વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી, વિવિધ શહેરોમાં તાપમાન નોંધાયું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી, વિવિધ શહેરોમાં તાપમાન નોંધાયું.
Published on: 01st January, 2026

ગુજરાતમાં નલિયા, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન ઘટ્યું. 24 કલાકમાં કચ્છમાં વરસાદની શક્યતા છે, અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ આવી શકે છે. આ વખતે જોઈએ એવી ઠંડી પડી નથી, પણ જાન્યુઆરીમાં ઠંડી વધવાની આગાહી છે. દિલ્હી-NCR માં પણ વરસાદની સંભાવના છે, જેનાથી પ્રદૂષણ ઘટશે પણ ઠંડી વધશે અને તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.