કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી
Published on: 31st December, 2025

રાજ્યમાં માવઠાની આગાહી છે, સૌરાષ્ટ્ર અને દ્વારકામાં માવઠાની સંભાવના, મોરબી, પાટણ, બનાસકાંઠામાં શક્યતા. 48 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો. ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ. કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, જામનગર, મોરબીમાં કમોસમી વરસાદની આગાહી. નલિયામાં 12.06 ડિગ્રી સાથે ઠંડી, અમદાવાદમાં 14.08 ડિગ્રી તાપમાન નોંધાયું.