ભાવનગરમાં બુટલેગરોના મકાન પર બુલડોઝર ફર્યું, દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી.
ભાવનગરમાં બુટલેગરોના મકાન પર બુલડોઝર ફર્યું, દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી.
Published on: 31st December, 2025

ભાવનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે પોલીસની કડક કાર્યવાહી, SP નીતિશ પાંડેય દ્વારા દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોના મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું. સરદારનગર વિસ્તારમાં વર્ષોથી ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઇ. પોલીસે બુટલેગરોના લિસ્ટ તૈયાર કરીને મકાનો તોડ્યા, નોટિસ પણ આપવામાં આવી હતી. ભાવનગરમાં પાલિકાએ 40થી વધુ દબાણો પણ દૂર કર્યા.