ભરૂચમાં ઠંડીનું આગમન: લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, 28 ડિગ્રીમાં લોકો ઠૂઠવાયા.
ભરૂચમાં ઠંડીનું આગમન: લઘુત્તમ તાપમાનમાં ઘટાડો, 28 ડિગ્રીમાં લોકો ઠૂઠવાયા.
Published on: 31st December, 2025

ભરૂચ જિલ્લામાં ઠંડીનો ચમકારો! લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં તાપમાન ઘટવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીની અસર વધુ રહેશે. નાગરિકોને ગરમ કપડાં પહેરવાની અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.