ધુમ્મસના કારણે ફ્લાઈટ અને ટ્રેનો મોડી, IGIએ એડવાઈઝરી જાહેર કરી.
ધુમ્મસના કારણે ફ્લાઈટ અને ટ્રેનો મોડી, IGIએ એડવાઈઝરી જાહેર કરી.
Published on: 31st December, 2025

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના લીધે ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી છે. દિલ્હી IGI એરપોર્ટ પર ફ્લાઇટ રદ થઈ છે. ખરાબ વિઝિબિલિટીના કારણે ટ્રેનો પણ મોડી ચાલી રહી છે, જેના લીધે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. IGI એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે એરપોર્ટ આવતા પહેલાં ફ્લાઇટનું અપડેટ ચેક કરો.