MPમાં 1.7° તાપમાન, છત્તીસગઢમાં ઝાકળ, કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષા, દિલ્હીમાં ધુમ્મસથી ફ્લાઇટ રદ થતાં ગુજરાતીઓ અટવાયા.
MPમાં 1.7° તાપમાન, છત્તીસગઢમાં ઝાકળ, કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષા, દિલ્હીમાં ધુમ્મસથી ફ્લાઇટ રદ થતાં ગુજરાતીઓ અટવાયા.
Published on: 31st December, 2025

જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં અસર, MPમાં તાપમાન 1.7°C. દિલ્હી-NCRમાં ધુમ્મસથી વિઝિબિલિટી શૂન્ય થતા IGI એરપોર્ટ પર ફ્લાઇટ રદ, CAT III લાગુ. દિલ્હીથી વડોદરા આવતી Air India અને Indigoની ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા. વૈકલ્પિક વ્યવસ્થા કરાશે અથવા રિફંડ મળશે. હિમાચલમાં આગામી 72 કલાકમાં હિમવર્ષાની સંભાવના.