શહેરની હવા ઝેરી, AQI 500 પાર; શિયાળામાં ફેફસાંનું સ્વાસ્થ્ય જોખમમાં.
શહેરની હવા ઝેરી, AQI 500 પાર; શિયાળામાં ફેફસાંનું સ્વાસ્થ્ય જોખમમાં.
Published on: 31st December, 2025

અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, નારોલમાં AQI 571 સુધી પહોંચ્યો. શિયાળામાં પ્રદૂષણથી ફેફસાંના રોગો વધ્યા, COPDના કેસમાં 30%નો વધારો થયો. 40-50 વર્ષના લોકોમાં પણ લક્ષણો દેખાય છે. વર્લ્ડ COPD અવેરનેસ મંથમાં જાગૃતિ જરૂરી છે. વહેલા PFT સ્ક્રીનિંગથી નિદાન શક્ય છે. પ્રદૂષણથી બચવા માસ્ક પહેરો અને ભીડમાં જવાનું ટાળો.