કમોસમી વરસાદથી બચવા ખેડૂતોને બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીનો આગોતરી સાવચેતી રાખવા અનુરોધ.
કમોસમી વરસાદથી બચવા ખેડૂતોને બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીનો આગોતરી સાવચેતી રાખવા અનુરોધ.
Published on: 01st January, 2026

કમોસમી વરસાદથી ખેતીપાકોને નુકસાનની શક્યતાને કારણે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિકથી ઢાંકવો. કૃષિ ઉપજ બજાર સમિતિના વેપારીઓએ કાળજી લેવી. જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો, જથ્થો સુરક્ષિત રાખવો. વધુ માહિતી માટે KVK અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરો.