85 ટ્રેનની સ્પીડ વધતાં 167 ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર.
85 ટ્રેનની સ્પીડ વધતાં 167 ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર.
Published on: 31st December, 2025

અમદાવાદ વિભાગની 85 ટ્રેનની સ્પીડ વધતા, 1 જાન્યુઆરીથી 167 ટ્રેનના સમયમાં 5 થી 45 મિનિટનો ફેરફાર થશે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ વિભાગના સ્ટેશનો પર 23 ટ્રેનોની મુસાફરીના સમયમાં 5 થી 40 મિનિટનો ઘટાડો થશે, જેનાથી મુસાફરોનો સમય બચશે.